સમસ્ત પારસી સમાજને ફ રોખ કેસરી રુવલા તરફથી પતેતી મુબારક

Share this:

નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઇટ્સ અને કોનશ્ટીટ્યુશન
રાઇટશ તેમજ પારસી સેવા સમાજ ગુજરાત અને સંસ્કૃતિ શિક્ષણ અને સમાજ સેવા ટ્રસ્ટ નાં રાષ્ટ્રિય પ્રમુખ શ્રી ફરોખ ક્કેસરી રૂવાલા બાવાજી અંને અમિષા માયા ફરોખ રૂવાલા એ સમસ્ત પારસી સમાજના ભાઈ બહેનોને યઝદેઝરદી ૧૩૯૦ ના વર્ષના પતેતી મુબારક નવરોઝ મુબારક પાઠવ્યા છે
આ નવું વર્ષ સર્વ પ્રકારે શુકનવંતુ સુખમય તંદુરસ્તી ભરેલું વિતે એવી પાક પરવર દિગારને પ્રાર્થના સહ હ્રદય પૂર્વકની નેક ભળી દુવાઓ પાઠવી છે
જી.ટીવી.ગુજરાત મેસેજ માટે ડૉ.વાય એમ સૈયદ.

Author: Dr.Y.M. Saiyad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *